ONLINE REGISTRATION PORTAL
Admission for: {{mc.record.form.admsCollName}}
No registration open for now
{{mc.record.dtErr}}
Global Gujarati Medium
સુરતની શાળાઓની નવતર પહેલ : ગુજરાતના બાળકો માટે ગ્લોબલ મિડિયમ

“બાળકને કયા માધ્યમમાં ભણાવવું? અંગ્રેજી કે ગુજરાતી?” ગુજરાતના વાલીઓની આ દ્વિધાનો અંત આવે તેવી નવતર પહેલ સુરતથી થઇ છે. ગુજરાત સરકારે સુરતની ગુજરાતી માધ્યમની સાત શાળાઓને “ગ્લોબલ માધ્યમ” થી શિક્ષણ આપવાની મંજૂરી આપી છે.

આ ગ્લોબલ મિડિયમ શું છે એની સમજૂતી આપવા માટે શાળાઓ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે ધોરણ 12 પછી વિજ્ઞાનપ્રવાહમાં (મેડીકલ અને એન્જિનિયરિંગ માટે) એડમિશન માટેની રાષ્ટ્રીયસ્તરની NEET, JEE, CPT, AIMS, BITS વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઑમાં ગુજરાતના ગુજરાતી માધ્યમમાં ભણેલા બાળકો થોડો નબળો દેખાવ કરે છે. તેથી આજકાલ મોટાભાગના ગુજરાતી પ્રેમી વાલીઓ પણ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવતાં થયા છે, ગુજરાતી માધ્યમનું મહત્વ ઘટતું જાય છે.

અંગ્રેજી અને ગુજરાતી બન્ને વચ્ચે સંતુલન જળવાય એ માટે સુરતની ગુજરાતી માધ્યમ ચલાવતી સાત શાળાઓએ આનો સરળ અને વ્યવહારુ ઉકેલ શોધ્યો છે. આ શાળાઓએ સરકાર અને શિક્ષણ ખાતામાં ધીરજપૂર્વકની રજૂઆતો કરી બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા ટેક્નિકલ વિષયો અંગ્રેજી પરિભાષા સાથે અને બાકીના વિષયો ગુજરાતીમાં ભણાવવામાં આવે એવા ‘ગ્લોબલ મિડિયમ’ ની મંજૂરી મેળવી છે. એટલું જ નહીં ચાલુ શૈક્ષણિક વર્ષથી સાત જેટલી શાળાઓમાં ત્રીજા અને ચોથા ધોરણમાં આ પદ્ધતિ પ્રમાણે શિક્ષણકાર્ધ શરૂ થઇ પણ ગયું છે. આ સાત શાળાઓમાં ભૂલકાંવિહાર, ભૂલકાભવન, સંસારભારતી, વનિતાવિશ્રામ, જીવનભારતી અને શારદાયતન જેવી શાળાઓનો સમાવેશ થાય છે.

ગ્લોબલ મિડિયમમાં બાળકોના શિક્ષણની શરૂઆત ગુજરાતી માધ્યમથી જ કરી પ્રારંભિક વર્ષોમાં સમજૂતી ગુજરાતીમાં જ આપવામાં આવશે. ત્રીજા ધોરણ પછી ધીમે ધીમે દ્વિભાષી પુસ્તકો તૈયાર કરાવી ગણિત અને પર્યાવરણ / વિજ્ઞાનના વિષયો અંગ્રેજી ટર્મિનોલોજી સાથે ભણાવી બાળકો દસમા ધોરણમાં આવે ત્યાં સુધી આ બે વિષયોની પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં આપે અને બાકીના વિષયોની પરીક્ષા ગુજરાતી માધ્યમથી આપે તેવી જોગવાઈ છે. વર્ગમાં બોલચાલની ભાષા ગુજરાતી રાખી, ગણિત અને વિજ્ઞાનમાં વપરાતાં ગુજરાતી શબ્દોનો ત્યાગ કરી ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલે એવીજ ટર્મિનોલોજી વાપરવામાં આવશે. એટલે બાળકોને રુધિરાભિસરણ, ધાતાંક, સંમેય પદ, પદાવલિ કે વક્રીભવન જેવા શબ્દો ભણાવવાને બદલે સીધા આંતરરાષ્ટ્રીય પરિભાષાના શબ્દો જ ભણાવવામાં આવશે. જયાં અંગ્રેજી માતૃભાષા નથી એવા અનેક દેશોમાં આવી અથવા આને મળતી આવતી પદ્ધતિ જ અમલમાં છે. એ સંજોગોમાં ગુજરાતના બાળકો અને વાલીઓ માટે આ એક નવી દિશા ખૂલી છે.

સુરતના ટ્રસ્ટીઓ અને આચાર્યો અને ડીઈઑ શ્રી યુ. એન. રાઠોડના માર્ગદર્શન સાથે માનનીય શિક્ષણમંત્રીશ્રી ભૂર્પેદ્રસિંહ ચુડાસમાની વારંવાર મુલાકાત કરી, વર્તમાન સમયમાં આવી પહેલની અનિવાર્યતા એમને સફળતાપૂર્વક સમજાવી હતી, તેમ જ તત્કાલીન મુખ્ય શિક્ષણસચિવ શ્રીનું સમર્થન પ્રાપ્ત કરી ગુજરાત માઘ્યમિક બોર્ડ પાસેથી આવનારા વર્ષોમાં ગ્લોબલ માઘ્યમના વિદ્યાર્થીને બે વિષયના પ્રશ્નપત્રો અંગ્રેજીમાં મળે એવી લેખિત મંજૂરી મેળવી છે. તેમ જ પ્રાથમિક કક્ષાએ બાળકોને આ બે વિષયો અંગ્રેજી પરિભાષાનો ઉપયોગ કરીને ભણાવવા માટેની જરૂરી મંજૂરી રાજયમાં પ્રાથમિક શિક્ષણનું નિયમન કરતાં જી સી ઈ આર ટી પાસેથી મેળવી છે.

આ નવતર પહેલને માટે જરૂરી એવી તમામ મંજૂરી મળી જતાં સુરતની આ તમામ શાળાઓએ શિક્ષકોની સંકલન સમિતિ બનાવીને આ નવી પહેલ મુજબ ગુજરાતી માધ્યમના શિક્ષકોએ જ સજજ થઇને બાળકોને આ રીતે શિક્ષણ આપવાની શરૂઆત કરી દીધી છે. શિક્ષકો, બાળકો તેમજ વાલીઓ તરફથી પ્રારંભિક પરિણામો ખૂબ પ્રોત્સાહક મળ્યાં છે.

આ પદ્ધતિને ગુજરાતી પ્રેમી અને કારકિર્દી પ્રત્યે સજાગ બન્ને પ્રકારના વાલીઓ તરફથી આવકાર મળ્યો છે. “ગ્લોબલ મિડિયમ” એ અભ્યાસનું આ એક આદર્શ અને વ્યવહારુ માધ્યમ હોવાથી આવનારા વર્ષમાં ગુજરાતની વધુ ને વધુ શાળાઓ પોતાના એક કે વધુ કલાસ માટે આવી મંજૂરી મેળવીને આ પદ્ધતિ અપનાવાતી જશે એમાં કોઇ શંકા નથી. આ સાત શાળાના અનુભવનું નિરીક્ષણ કરી સરકાર પણ આ પદ્ધતિને વધુ વ્યાપક બનાવશે. ગુજરાતના તમામ સામાજિક અને આર્થિક સ્તરના બાળકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આત્મવિશ્વાસ પૂર્વક સ્પર્ધામાં ટકી શકશે.

Admission Process Overview
1
PREPARE FORM
Register form online and print
OR
Get form from school and fill
2
ATTACH
Attach photograph and necessary douments with the form
3
SUBMISSION & VERIFICATION
Submit the form to the office with the required documents followed by on the spot verification
4
INTERACTION
Personal interaction between the principal and the parents
5
ADMISSION LIST
Selected candidates will be informed via phone call
Admission Process Overview
1
PREPARE FORM
Register form online and print
OR
Get form from school and fill
2
ATTACH
Attach photograph and necessary douments with the form
3
SUBMISSION & VERIFICATION
Submit the form to the office with the required documents followed by on the spot verification
4
INTERACTION
Personal interaction between the principal and the parents
5
ADMISSION LIST
Selected candidates will be informed via phone call

Online Form Registration Process
1
CHOOSE FORM
Choose form for the admission process
2
READ & ACCEPT
Read terms and conditions carefully and accept to proceed
3
LINK MOBILE
Enter your mobile number to link with the registration form
4
FILL FORM
Fill the registration form carefully
5
VERIFY MOBILE NO.
Verify the linked mobile number and request for an OTP
6
REGISTER FORM
Enter received OTP to complete mobile verification and form registration
7
PRINT & SUBMIT
Print the registration form yourself or have it printed at school. Submit the printed form to the school
Online Form Registration Process
1
CHOOSE CLASS
Choose form for the admission process
2
READ & ACCEPT
Read terms and conditions carefully and accept to proceed
3
LINK MOBILE
Enter your mobile number to link with the registration form
4
FILL FORM
Fill the registration form carefully
5
VERIFY MOBILE
Verify the linked mobile number and request for an OTP
6
REGISTER FORM
Enter received OTP to complete mobile verification and form registration
7
PRINT & SUBMIT
Print the registration form yourself or have it printed at school. Submit the printed form to school

Important Dates for Registration
Avalability of Online Registration
Availability of Physical Form at School
Form Submission at School
Online Form Registration
Register form for
{{mc.record.forms[mc.record.selectedIdx].msg}}
Already registerd?
{{mc.record.dtErr}}
Enter Form Details For Print
Registered for
Mobile no.
Application no.
{{mc.record.dtErr}}
{{mc.record.msg}}
Important Instructions regarding getting admission in school in the year 2021 - 22
  • You are advised to fill in only one form. - either Online OR Offline.
  • The name, father’s name, surname and birth date of the child must be filled as mentioned in the Birth Certificate.
  • In the sibling section, provide details of your own child studying in this school. Do not provide details of relative’s child.
  • Online registration does not imply admission, but it is subject to the availability of seats and fulfilling of admission criteria.
  • Mobile verification is mandatory for online registration. One mobile number can be used to register only one form.
Required documents are -
  1. A print copy of the registered form. If needed, you can get it printed at school at time of submission.
  2. Individual passport size latest photographs of child, father and mother.
  3. Original Birth Certificate for verification,
  4. Self attested xerox copy of Birth Certificate.
  5. You will have to finish all official formalities at school along with submission of required documents.

વર્ષ ૨૦૨૧-૨૨ માં શાળામાં પ્રવેશ મેળવવા અંગે મહત્વના સચૂનો
  • તમને સચૂના આપવવામાં આવે છે કે ઓનલાઈન અથવા ઓફલાઈન બંનેમાંથી એક જ ફોર્મ ભરવું.
  • બાળકના જન્મના મૂળ દાખલામાં હોય એ પ્રમાણે જ બાળકનું નામ, પિતાનું નામ, અટક અને જન્મ તારીખ પ્રવેશફોર્મમાં ભરવા.
  • જે વિભાગમાં તમારું બાળક ભણવાનું હોય તે બાળકની ડિટેલ એટલે માહિતી તમારે શાળાના તે વિભાગમાં આપવાની રહેશે કોઈ સબંધી કે બીજા બાળકની માહિતી આપવી નહિ.
  • ઓનલાઈન ફોર્મ ભરો એટલે તમને પ્રવેશ મળી ગયો છે. એમ સમજવું નહિ. શાળાના નિયમો પ્રમાણે અને ખાલી જગ્યા હશે એ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.
  • મોબાઈલ નંબરની ચકાસણી ઓનલાઈન ફરજિયાત કરાવવાની રહેશે. એક મોબાઈલ નંબર ફક્ત એક જ ફોર્મ માટે ઉપયોગ કરી શકાશે.
  • સફળતાપૂર્વક તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન(નોંધણી) થયા પછી જ તમારે તમારા ડોક્યુમેન્ટસ એટલે કે પ્રમાણપત્રો (દસ્તાવેજ) જમા કરાવવાના રહેશે.
જરૂરી પ્રમાણપત્રો નીચે પ્રમાણે જમા કરાવવા...
  1. તમારું ભરેલું પ્રવેશફોર્મ સાથે લાવવાનું રહેશે.
  2. હાલનો માતા, પિતા અને બાળકનો અલગ-અલગ પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાનું રહેશે.
  3. જન્મનો મૂળ દાખલો ચકાસણી માટે સાથે લાવવાનું રહેશે.
  4. જન્મનો દાખલો અથવા આગલી શાળા છોડયાનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે.
  5. તમારે તમારી બધી ઔપચારિક વિધિ પૂર્ણ થયા બાદ તમારા પ્રમાણપત્રો એટલે કે જરૂરી દસ્તાવેજો શાળામાં જમા કરાવવાના રહેશે.
Enter Initial details
Enrollment No
Birth Date
{{mc.record.dtErr}}
Link Mobile Number
Mobile number
{{mc.record.dtErr}}
One admission form - one mobile number
Please note, each form is linked with unique mobile number. If you need to fill another form you have to use different mobile number for that form.
If same child's admission form is submitted with different mobile numbers, it will get cancelled.
{{mc.record.dtErr}}
Mobile Number Verification
An OTP will be sent to mobile number {{mc.record.form.mobileNo}} , enter received OTP in next step to complete the verification process. The OTP will be valid for 10 minutes.
{{mc.record.dtErr}}
{{mc.record.msg}}
Mobile Number Verification
{{mc.record.msg}}
Enter OTP
{{mc.record.dtErr}}
Generate new one in 00:{{mc.record.remainTime}}
OTP not received yet?
Registration successfull. Already registrated form No: {{mc.record.form.formNumber}}.
{{mc.record.form.formNumber}} is the form number. Note this number carefully. You will have to use this number during further interaction in the admission process. Also this number can be used to re-print the admission form later if needed.
What's next?
{{mc.record.form.whatsNextNote}}
Required documents are -
  1. A print copy of the registered form. If needed, you can get it printed at school at time of submission.
  2. Individual passport size latest photographs of child, father and mother.
  3. Original Birth Certificate for verification,
  4. Self attested xerox copy of Birth Certificate.
  5. You will have to finish all official formalities at school along with submission of required documents.
જરૂરી પ્રમાણપત્રો નીચે પ્રમાણે જમા કરાવવા...
  1. તમારું ભરેલું પ્રવેશફોર્મ સાથે લાવવાનું રહેશે.
  2. હાલનો માતા, પિતા અને બાળકનો અલગ-અલગ પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાનું રહેશે.
  3. જન્મનો મૂળ દાખલો ચકાસણી માટે સાથે લાવવાનું રહેશે.
  4. જન્મનો દાખલો અથવા આગલી શાળા છોડયાનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે.
  5. તમારે તમારી બધી ઔપચારિક વિધિ પૂર્ણ થયા બાદ તમારા પ્રમાણપત્રો એટલે કે જરૂરી દસ્તાવેજો શાળામાં જમા કરાવવાના રહેશે.
{{mc.record.dtErr}}
Don't press 'BACK' button. Use on-screen options/controls to navigate.
Preference
Normally Student's Surname / First name / Father's name is a single word.
My Surname / Firstname / Fathername genuinely contains multiple words
{{mc.photoMode==1?'Student':mc.photoMode==2?'Father':mc.photoMode==3?'Mother':'Student Signature'}} Photo
Signature

A4 Page Size

It is strongly recommended to use A4 paper size to print the form. Paper size other than A4 may not be accepted.